કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે City Beauty Competition Portal લૉન્ચ કર્યું ?

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
ગૃહ મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા કપિલેશ્વર મંદિરને ASIની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ?

છત્તીસગઢ
પ.બંગાળ
આંધ્ર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ત્રિપુરા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

સૌરવ ગાંગુલી
ગૌતમ ગંભીર
હાર્દિક પંડ્યા
એમ.એસ.ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP