કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગૂગલ હાલમાં કેટલી ફ્રી સ્ટોરેજ સ્પેસ આપે છે ? 10 GB 15 GB 30 GB 20 GB 10 GB 15 GB 30 GB 20 GB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચાબહાર બંદર કયા દેશમાં સ્થિત છે ? અફઘાનિસ્તાન ઈરાન ઈરાક તુર્કમેનિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ઈરાક તુર્કમેનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના સુર સરોવર અને લોનાર સરોવરનો ભારતની કેટલામી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? 40મી અને 41મી 41મી અને 42મી 38મી અને 39મી 39મી અને 40મી 40મી અને 41મી 41મી અને 42મી 38મી અને 39મી 39મી અને 40મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 10 લાખ ટિ્વટર ફોલોઅર્સ ધરાવતી વિશ્વની પ્રથમ કેન્દ્રીય બેંક કઈ બની ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પીપલ્સ બેંક ઓફ ચાઇના US ફેડરલ રિઝર્વ બેંક યુરોપિયન સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પીપલ્સ બેંક ઓફ ચાઇના US ફેડરલ રિઝર્વ બેંક યુરોપિયન સેન્ટ્રલ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પેનમાં જન્મેલા અને ગુજરાતી ભાષાના લેખક ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસનું નિધન થયું. તેઓ ગુજરાત સમાચારમાં કઈ કોલમ લખતા હતા ?1. નવી પેઢીને2. ધર્મ મંગલ 3. ઈનસાઈડ સ્ટોરી માત્ર -1,3 માત્ર -1,2 1,2,3 માત્ર -2,3 માત્ર -1,3 માત્ર -1,2 1,2,3 માત્ર -2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP