કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં રાષ્ટ્રીય આયુષ મિશન કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું હતું ? શિલોંગ નવી દિલ્હી લખનઉ નોઈડા શિલોંગ નવી દિલ્હી લખનઉ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 101 75 42 51 101 75 42 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વે (NMIS) 2021-22 અનુસાર, સૌથી ઈનોવેટિવ રાજ્ય ક્યું છે ? કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) છઠ્ઠા હિન્દ મહાસાગર સંમેલન (IOC)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલયનું નિર્માણ ક્યા કરવામાં આવશે ? મુંબઈ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગ્લોબલ વેલ્થ કોન્ફરન્સ (GWC)નું આયોજન ક્યા કરવામાં આવશે ? લંડન જીનિવા પેરિસ ન્યૂયોર્ક લંડન જીનિવા પેરિસ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP