કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દર વર્ષે વિશ્વભરમાં કયારે 'વિશ્વ આર્દ્રભૂમિ દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે ?

2 ફેબ્રુઆરી
15 ફેબ્રુઆરી
2 માર્ચ
15 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બ્રહ્મોસ મિસાઈલ રશિયાની કઈ મિસાઈલના આધારે વિકસાવવામાં આવી છે ?

P-270 મોસ્કીટ
P-800 ઓનિકસ
P-700 ગ્રેનિટ
P-70 એમેટીસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP