કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યની ગજરાજ કોર્પ્સે ક્યા રાજ્યમાં સંયુક્ત પૂર રાહત કવાયત ‘જલરાહત’ હાથ ધરી હતી ? ગોવા કેરળ સિક્કિમ આસામ ગોવા કેરળ સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું ? રૂ.75 રૂ.150 રૂ.50 રૂ.100 રૂ.75 રૂ.150 રૂ.50 રૂ.100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં નવા સંસદ ભવનની સાથે ‘સેંગોલ'ની સ્થાપના કરવામાં આવી છે, તે ક્યા શાસનકાળનું પ્રતિક છે ? મૌર્ય તમિલ સોલંકી ગુપ્ત મૌર્ય તમિલ સોલંકી ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 8 મે 1 મે 10 મે 4 મે 8 મે 1 મે 10 મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી શિખો કમાઓ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? મધ્ય પ્રદેશ હરિયાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે લર્નીંગ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ SAKSHAM (Stimulating Advanced Knowledge for Sustainable Health Management) લૉન્ચ કરી ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP