કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રીન હાઈડ્રોજન પોલિસીની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહારાણા પ્રતાપની જન્મ જયંતી ક્યારે મનાવાય છે ? 6 મે 9 મે 8 મે 19 મે 6 મે 9 મે 8 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિડ-ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટ કોની સાથે સંબંધિત છે ? જેમ્સ વેબ ટેલિસ્કોપ JUICE મિશન આર્ટેમિસ II મિશન એકપણ નહીં જેમ્સ વેબ ટેલિસ્કોપ JUICE મિશન આર્ટેમિસ II મિશન એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. એક પણ નહીં આપેલ બંને નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)માં ‘જનશક્તિ’ એકિઝબિશનનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ બેંગલુરુ નવી દિલ્હી જયપુર અમદાવાદ બેંગલુરુ નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘બુદ્ધમ શરણમ ગચ્છામી' એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ? મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ભોપાલ મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP