કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે ? ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ ૧૨મી BRICS શિખર સંમેલનની યજમાનની કયા દેશે કરી હતી ? બ્રાઝિલ ભારત રશિયા ચીન બ્રાઝિલ ભારત રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં BCCI દ્વારા પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? આમાંથી કોઈ નહિ સચિન તેંડુલકર અનિલ કુંબલે ચેતન શર્મા આમાંથી કોઈ નહિ સચિન તેંડુલકર અનિલ કુંબલે ચેતન શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં દીપડા બચાવ અને પુનર્વસન માટે PPP પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો ? ગુજરાત કર્ણાટક મધ્ય પ્રદેશ ઝારખંડ ગુજરાત કર્ણાટક મધ્ય પ્રદેશ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડિજિબોક્સ તાજેતરમાં કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું ? શ્રી અમિતાભ ઘોષ શ્રી અમિતાભ બચ્ચન શ્રી અમિતાભ કાન્ત શ્રી અમિત શાહ શ્રી અમિતાભ ઘોષ શ્રી અમિતાભ બચ્ચન શ્રી અમિતાભ કાન્ત શ્રી અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને રૂ.900 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે ? બાયોટેકનોલોજી વિભાગ ટેકનોલોજી વિભાગ નાણા વિભાગ મેડિકલ વિભાગ બાયોટેકનોલોજી વિભાગ ટેકનોલોજી વિભાગ નાણા વિભાગ મેડિકલ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP