કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સંપૂર્ણપણે ઈ-ગવર્નન્સ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? તેલંગાણા ઉત્તરાખંડ કેરળ ગોવા તેલંગાણા ઉત્તરાખંડ કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઉત્તર પ્રદેશનો પ્રથમ ફાર્મા પાર્ક ક્યા જિલ્લામાં સ્થપાશે ? સુલતાનપુર લલિતપુર રામપુર મથુરા સુલતાનપુર લલિતપુર રામપુર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો ? આસામ ગોવા સિક્કિમ કેરળ આસામ ગોવા સિક્કિમ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) છઠ્ઠા હિન્દ મહાસાગર સંમેલન (IOC)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ભારત માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? અરબ સાગર બંગાળની ખાડી આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર અરબ સાગર બંગાળની ખાડી આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયામાં સૌપ્રથમ સબ સી રિસર્ચ લેબનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ચેન્નાઈ વિશાખાપટ્ટનમ પુણે મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP