કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.પી.આર.નિર્મલ રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.પી.આર.નિર્મલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. આપેલ બંને તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ ટુના (એક પ્રકારની માછલી) દિવસ ક્યારે મનાવાય છે ? 5 મે 7 મે 2 મે 11 મે 5 મે 7 મે 2 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય દિપડા (Leopard) દિવસ ક્યારે મનાવાય છે ? 9 મે 3 મે 13 મે 7 મે 9 મે 3 મે 13 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ટ્રોફી કઈ ટીમે જીતી ? ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) દિલ્હી કેપિટલ્સ (DC) ગુજરાત ટાઈટન્સ (GT) રાજસ્થાન રોયલ્સ (RR) ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) દિલ્હી કેપિટલ્સ (DC) ગુજરાત ટાઈટન્સ (GT) રાજસ્થાન રોયલ્સ (RR) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP