• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ગુડ ગવર્નન્સ રેગ્યુલેશન (સુશાસન નિયમો)ને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય ક્યું છે ?

મહારાષ્ટ્ર
ઝારખંડ
આસામ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)નું વડુમથક ક્યા આવેલું છે ?

બેંગલુરુ
ભોપાલ
પુણે
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?

ભારત
ભૂટાન
શ્રીલંકા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ?

IIT મદ્રાસ
IIT કાનપુર
IIT મુંબઈ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
પ્રથમ ચીન-મધ્ય એશિયા શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ?

ચીન
કઝાખસ્તાન
ઉઝબેકિસ્તાન
તાજિકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ GBU-57 નામનો શક્તિશાળી બોમ્બ ક્યા દેશનો છે ?

અમેરિકા
ચીન
ઉ.કોરિયા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

તળપદા GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતની ભૂગોળ (Geography of India) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિપાત GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US