કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? રાકેશ ઉપાધ્યાય અર્પણ શાહ આશિષ શાહ બિમલ પટેલ રાકેશ ઉપાધ્યાય અર્પણ શાહ આશિષ શાહ બિમલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ફેરપ્લે ઓફ ધ સીઝન એવોર્ડ કોણે જીત્યો ? રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ અજિંક્ય રહાણે રાશિદ ખાન રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ અજિંક્ય રહાણે રાશિદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા શહેરમાં ભારતીય વાયુસેના વિરાસત કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું ? પટના શ્રીનગર નવી દિલ્હી ચંડીગઢ પટના શ્રીનગર નવી દિલ્હી ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અદાણી ગ્રૂપ દ્વારા દેશનું પ્રથમ ઈન્ટેગ્રેટેડ ડેટા સેન્ટર ‘વિઝાગ ટેક પાર્ક’ ક્યા સ્થાપવામાં આવી રહ્યું છે ? આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 12 મે 10 મે 11 મે 2 મે 12 મે 10 મે 11 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) છઠ્ઠા હિન્દ મહાસાગર સંમેલન (IOC)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP