કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં નવા સંસદ ભવનની સાથે ‘સેંગોલ'ની સ્થાપના કરવામાં આવી છે, તે ક્યા શાસનકાળનું પ્રતિક છે ? મૌર્ય ગુપ્ત સોલંકી તમિલ મૌર્ય ગુપ્ત સોલંકી તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેન્ડાઈ ફ્રેમવર્ક ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? એકપણ નહીં પરમાણુ ઊર્જા આપત્તિ જોખમ ક્લાઈમેટ ચેન્જ એકપણ નહીં પરમાણુ ઊર્જા આપત્તિ જોખમ ક્લાઈમેટ ચેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? નીતિ આયોગ AIIMS IIT બોમ્બે ICMR નીતિ આયોગ AIIMS IIT બોમ્બે ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સાઉદી અરેબિયાના પોર્ટ અલ-જુબૈલમાં આયોજિત ‘અલ-મોહદ અલ-હિન્દી 2023' અભ્યાસમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો ? આપેલ બંને INS તરકશ INS સુભદ્રા એક પણ નહીં આપેલ બંને INS તરકશ INS સુભદ્રા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેઈતી ક્યા રાજ્યનો સૌથી મોટો જાતીય સમૂહ છે ? ઉત્તરાખંડ મણિપુર ઝારખંડ મિઝોરમ ઉત્તરાખંડ મણિપુર ઝારખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP