કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું ? રૂ.100 રૂ.75 રૂ.50 રૂ.150 રૂ.100 રૂ.75 રૂ.50 રૂ.150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં યુરોપના ક્યા દેશે ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી ? પોર્ટુગલ ક્યુબા ફ્રાન્સ સિંગાપુર પોર્ટુગલ ક્યુબા ફ્રાન્સ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેન્ડાઈ ફ્રેમવર્ક ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? ક્લાઈમેટ ચેન્જ પરમાણુ ઊર્જા એકપણ નહીં આપત્તિ જોખમ ક્લાઈમેટ ચેન્જ પરમાણુ ઊર્જા એકપણ નહીં આપત્તિ જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા દેશમાં સિતવે પોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ ફીજી મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ ફીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2023 ક્યા યોજાશે ? ભારત દક્ષિણ કોરિયા ચીન બાંગ્લાદેશ ભારત દક્ષિણ કોરિયા ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP