કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આયુષ્માન ભારત યોજના કયા વર્ષની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ હેઠળ શરૂ કરવામાં આવી હતી ? 2018 2017 2019 2016 2018 2017 2019 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? IIPમાં 6 કોર ઉદ્યોગોનો સમાવેશ થાય છે. IIPની ગણતરી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન અંતર્ગતની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે. WPIની ગણતરી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ વિભાગ હેઠળ કાર્યરત આર્થિક સલાહકારની કચેરી દ્વારા કરવામાં આવે છે. CPIની ગણતરી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા કરવામાં આવે છે. IIPમાં 6 કોર ઉદ્યોગોનો સમાવેશ થાય છે. IIPની ગણતરી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન અંતર્ગતની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે. WPIની ગણતરી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ વિભાગ હેઠળ કાર્યરત આર્થિક સલાહકારની કચેરી દ્વારા કરવામાં આવે છે. CPIની ગણતરી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ ફિલ્મે 2021ના ઓસ્કાર એવોર્ડ માટેની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સત્તાવાર પ્રવેશ મેળવ્યો ? જલ્લીકટ્ટુ હેલ્લારો ટુમ્બડ ગલી બોય જલ્લીકટ્ટુ હેલ્લારો ટુમ્બડ ગલી બોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં કયા સ્થળે ચાઈલ્ડ-ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવ્યું હતું ? મુંબઈ વિશાખાપટ્ટનમ પૂણે થાણે મુંબઈ વિશાખાપટ્ટનમ પૂણે થાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવો ? તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP