કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)એ WHO ફાઉન્ડેશનના CEO તરીકે કોની નિયુક્તિ કરી ?

રાજેશ મુકીમ
અનિલ સોની
રાજેશ જોષી
અનિલ મુકિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા ખેલાડીનું તાજેતરના એટીપી એવોર્ડ્સમાં ફેન્સ ફેવરિટ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે ?

આમાંથી કોઈ નહિ
રાફેલ નડાલ
નોવાક જોકોવિક
રોજર ફેડરર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્લ્ડ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એસોસિએશન(WLPGA)ના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

શ્રીકાંત માધવ વૈધ
શશી શંકર
ડી. રાજકુમાર
મુકેશકુમાર સુરાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP