કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે નમો શેતકરી મહાસન્માન યોજના લૉન્ચ કરવાની ઘોષણા કરી ?

ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશને સ્વદેશ નિર્મિત ઈન-સર્વિસ મિસાઈલ કોર્વેટ INS કિરપાણ ઉપહારમાં આપી ?

બાંગ્લાદેશ
શ્રીલંકા
ઈન્ડોનેશિયા
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વર્લ્ડ કન્ઝર્વેશન કોગ્રેસનું આયોજન ક્યા કરાશે ?

નવી દિલ્હી
અબુ ધાબી
લંડન
પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP