કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહમાં બે દિવસીય લવન્ડર ઉત્સવનું આયોજન કરાયું હતું ?

ઉત્તરાખંડ
લદાખ
ઉત્તર પ્રદેશ
જમ્મુ-કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે 'ઈન્ટેગ્રેટેડ વૉટર રિસોર્સીઝ એકશન પ્લાન-2023-25' લૉન્ચ કર્યો ?

છત્તીસગઢ
હરિયાણા
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP