કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. આપેલ બંને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. આપેલ બંને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર યુથ’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ત્રિપુરા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કારી ઈષાદ કેરીને GI ટેગ આપવામાં આવ્યો ? સિક્કિમ કર્ણાટક કેરળ બિહાર સિક્કિમ કર્ણાટક કેરળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ચેમ્પિયન્સ 2.0 પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ? MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલિયોપોલિસ મેમોરિયલ ક્યા દેશમાં સ્થિત છે ? ઈજિપ્ત સિંગાપુર દ.આફ્રિકા જાપાન ઈજિપ્ત સિંગાપુર દ.આફ્રિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ યલો સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા ? ઈન્ડોનેશિયા સુરિનામ પાપુઆ ન્યુ ગિની ફિજી ઈન્ડોનેશિયા સુરિનામ પાપુઆ ન્યુ ગિની ફિજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP