કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર યુથ’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ઓડિશા ઉત્તર પ્રદેશ ત્રિપુરા હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ ત્રિપુરા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રિપોર્ટ 2023માં બેંગલુરુનો ક્રમ કેટલામો છે ? 20મો 25મો 21મો 26મો 20મો 25મો 21મો 26મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી શ્રીલંકા માટે ભારતનું પહેલું ઈન્ટરનેશનલ ક્રૂઝ જહાજ MV એમ્પ્રેસનું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ ચેન્નઈ મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ? કુલ્લુ કાંગરા ચંબા બિલાસપુર કુલ્લુ કાંગરા ચંબા બિલાસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં કૃષિ મહોત્સવ ‘રાજા'નું આયોજન કરવામાં આવ્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ? 30 મે 1 જૂન 20 મે 31 મે 30 મે 1 જૂન 20 મે 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP