કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચે આપેલા વિધાન/વિધાનો પૈકી સાચું/સાચા વિધાન જણાવો. એક પણ નહીં સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. આપેલ બંને એક પણ નહીં સરકારે વિદ્યુત ક્ષેત્ર માટે મિશન ઓન એડવાન્સ્ડ એન્ડ હાઈ ઈમ્પેક્ટ રિસર્ચ (MAHIR) લૉન્ચ કર્યું. MAHIR મિશનનો ઉદ્દેશ ઉભરતી ટેકનોલોજીની ઓળખ કરવાનો અને સ્વદેશી રીતે વિકસિત કરવાનો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ'થી સન્માનિત કરવામાં આવ્યા ? યુગાન્ડા ઈજિપ્ત કેન્યા સુદાન યુગાન્ડા ઈજિપ્ત કેન્યા સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં બલિદાન સ્તંભની આધારશિલા મૂકી ? પુલવામા નવી દિલ્હી શ્રીનગર મુંબઈ પુલવામા નવી દિલ્હી શ્રીનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ કેમ્પેઈનનું આયોજન ક્યા કરાયું હતું ? બર્લિન લિસ્બન પ્રાગ પેરિસ બર્લિન લિસ્બન પ્રાગ પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા ખેલાડીએ 200 ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ રમવા માટેનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી રોબર્ટ લેવન્ડોવ્સકી કરિમ બેન્ઝેમા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી રોબર્ટ લેવન્ડોવ્સકી કરિમ બેન્ઝેમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોવા ડિક્લેરેશન ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? કૃષિ પ્રવાસન ફિલ્મ ખાદ્ય કૃષિ પ્રવાસન ફિલ્મ ખાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP