કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં અગ્નિ પ્રાઈમ મિસાઈલની રેન્જ 1000-2000 કિ.મી. છે. અગ્નિ પ્રાઈમ બે તબક્કાવાળી કેનિસ્ટરાઈઝડ મિસાઈલ છે. આપેલ બંને એક પણ નહીં અગ્નિ પ્રાઈમ મિસાઈલની રેન્જ 1000-2000 કિ.મી. છે. અગ્નિ પ્રાઈમ બે તબક્કાવાળી કેનિસ્ટરાઈઝડ મિસાઈલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર યુથ’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ત્રિપુરા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ત્રિપુરા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત ઈન્ટરસોલર યુરોપ 2023 એકિઝબિશનમાં ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)એ ભાગ લીધો ? વર્સો, પોલેન્ડ મ્યુનિક, જર્મની પ્રાગ, ચેક રિપબ્લિક લિસ્બન, પોર્ટુગલ વર્સો, પોલેન્ડ મ્યુનિક, જર્મની પ્રાગ, ચેક રિપબ્લિક લિસ્બન, પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં કૃષિ મહોત્સવ ‘રાજા'નું આયોજન કરવામાં આવ્યું ? છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારત, ફ્રાન્સ અને UAEના સમુદ્રી ભાગીદારી અભ્યાસનું આયોજન ક્યા કરાયું હતું ? બંગાળની ખાડીમાં કાળા સમુદ્રમાં ઓમાનની ખાડીમાં અરબસાગરમાં બંગાળની ખાડીમાં કાળા સમુદ્રમાં ઓમાનની ખાડીમાં અરબસાગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર ક્યા બનાવાશે ? ઉ.પ્રદેશ હરિયાણા બિહાર ગુજરાત ઉ.પ્રદેશ હરિયાણા બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP