કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કેન્દ્ર સરકાર નાગાલેન્ડના ક્યા શહેરમાં યુનિટી મૉલનું નિર્માણ કરશે ? જોત્સોમા લાખુટી કોહિમા દીમાપુર જોત્સોમા લાખુટી કોહિમા દીમાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વૈભવ ફેલોશિપ કાર્યક્રમનું અમલીકરણ ભારત સરકારના ક્યા વિભાગ દ્વારા કરવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈન્ડિયા મીટિયરોલોજિકલ ડિપાર્ટમેન્ટ શાળાકિય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 20 જૂન 25 જૂન 21 જૂન 23 જૂન 20 જૂન 25 જૂન 21 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જારી ઈન્ડિયા રેન્કિંગ 2023માં કઈ શૈક્ષણિક સંસ્થા ટોચના સ્થાને રહી ? IIM કોલકાતા IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ IIM કોલકાતા IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં બલિદાન સ્તંભની આધારશિલા મૂકી ? મુંબઈ નવી દિલ્હી શ્રીનગર પુલવામા મુંબઈ નવી દિલ્હી શ્રીનગર પુલવામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ફુકોટ કરનાલી જળવિદ્યુત પ્રોજેક્ટ માટે ભારતે ક્યા દેશ સાથે સમજૂતી કરી ? ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP