કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નું ઉદ્ઘાટન કર્યું. ઈન્ટેગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પલેક્સ ‘ધ્રુવ’નો વિકાસ આત્મનિર્ભર ભારત પહેલ અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ? બિલાસપુર કાંગરા ચંબા કુલ્લુ બિલાસપુર કાંગરા ચંબા કુલ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યના અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાનગર કરવાની ઘોષણા કરાઈ ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહમાં બે દિવસીય લવન્ડર ઉત્સવનું આયોજન કરાયું હતું ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર લદાખ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોવા ડિક્લેરેશન ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? કૃષિ ખાદ્ય ફિલ્મ પ્રવાસન કૃષિ ખાદ્ય ફિલ્મ પ્રવાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) જ્યોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ (GSITI) ક્યા આવેલી છે ? પુણે મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ પુણે મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP