કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે વિશેષ કાર્યક્રમ 'ઓશન રિંગ ઓફ યોગા'નું આયોજન કર્યું હતું ?

આયુષ મંત્રાલય
ગૃહ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે.
એક પણ નહીં
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ ‘યોગા ફોર વસુધૈવ કુટુમ્બકમ' છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાનગર કરવાની ઘોષણા કરાઈ ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP