કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મહારાષ્ટ્રના લોનાર સરોવરનો ભારતની 41મી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે... આ સરોવર મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે ?

અમરાવતી
ચંદ્રપુર
બુલધાણા
પાલઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની પ્રથમ અદ્યતન હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન ક્યાં થયું હતું ?

ગુરુગ્રામ
દિલ્હી
આમાંથી કોઈ નહિ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ?

અમેરિકા
ચીન
ઇઝરાયેલ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની કઈ ફિલ્મે 2021ના ઓસ્કાર એવોર્ડ માટેની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સત્તાવાર પ્રવેશ મેળવ્યો ?

ગલી બોય
જલ્લીકટ્ટુ
હેલ્લારો
ટુમ્બડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP