કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ઉત્તર ભારતની પ્રથમ સ્કિન બેંકનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ગુરુગ્રામ જયપુર લખનઉ નવી દિલ્હી ગુરુગ્રામ જયપુર લખનઉ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કયા દેશે પોતાનું સ્વદેશી સ્પેસ રોકેટ નૂરી લૉન્ચ કર્યું ? ચીન સાઉદી અરેબિયા ઈરાન દક્ષિણ કોરિયા ચીન સાઉદી અરેબિયા ઈરાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ? કાંગરા બિલાસપુર ચંબા કુલ્લુ કાંગરા બિલાસપુર ચંબા કુલ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી ? 2012 2018 2016 2015 2012 2018 2016 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 15 જૂન 13 જૂન 16 જૂન 14 જૂન 15 જૂન 13 જૂન 16 જૂન 14 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘વિજ્ઞાન વિદુષી’ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? TIFR DRDO ICMR ISRO TIFR DRDO ICMR ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP