કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? જમ્મુ-કાશ્મીર રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બોર્સ ક્યા શહેરમાં બની રહ્યું છે ? અમદાવાદ મુંબઈ સુરત બેંગલુરુ અમદાવાદ મુંબઈ સુરત બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. એક પણ નહીં ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. આપેલ બંને ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. એક પણ નહીં ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ ક્યા શહેરમાં સ્થાપવામાં આવ્યું ? અમદાવાદ કાનપુર હૈદરાબાદ ચેન્નઈ અમદાવાદ કાનપુર હૈદરાબાદ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હરેલા મહોત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ? ઝારખંડ ઉત્તરાખંડ નાગાલેન્ડ મણિપુર ઝારખંડ ઉત્તરાખંડ નાગાલેન્ડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં નેશનલ સીકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન લૉન્ચ કર્યું ? કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP