કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હરેલા મહોત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ? ઉત્તરાખંડ ઝારખંડ મણિપુર નાગાલેન્ડ ઉત્તરાખંડ ઝારખંડ મણિપુર નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં અક્ષર રિવર ક્રૂઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કોચીન અમદાવાદ ભોપાલ સુરત કોચીન અમદાવાદ ભોપાલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICCએ જૂન મહિનાના ‘પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે કોની પસંદગી કરી ? એક પણ નહીં આપેલ બંને વાનિંદુ હસારંગા એશલે ગાર્ડનર એક પણ નહીં આપેલ બંને વાનિંદુ હસારંગા એશલે ગાર્ડનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિમલિપાલ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા કર્ણાટક મેઘાલય ઉત્તર પ્રદેશ ઓડિશા કર્ણાટક મેઘાલય ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અકીરા (Akira) શું છે ? સ્પેસક્રાફ્ટ હેલિકોપ્ટર રડાર રેન્સમવેર સ્પેસક્રાફ્ટ હેલિકોપ્ટર રડાર રેન્સમવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP