ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ___ નાણાકીય નીતિનું એક આડકતરું અથવા ગુણાત્મક પગલું છે. બેંક રેટ ઓપન માર્કેટ ઓપરેશન માર્જિન પદ્ધતિ અનામત પ્રમાણમાં ફેરફાર બેંક રેટ ઓપન માર્કેટ ઓપરેશન માર્જિન પદ્ધતિ અનામત પ્રમાણમાં ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ? વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેંકોને વ્યાજ વધુ મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી. ગરીબીમાં ઘટાડો વ્યાજદરમાં વધારો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન રેપો રેટમાં ઘટાડો ગરીબીમાં ઘટાડો વ્યાજદરમાં વધારો ભારતીય રૂપિયાનું અવમૂલ્યન રેપો રેટમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના શરૂ કરાશે ? ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES) ટ્રેડ એક્સપોર્ટ સ્કીમ (TES) ટ્રેડ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES) ટ્રેડ એક્સપોર્ટ સ્કીમ (TES) ટ્રેડ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત કયા વર્ષથી થઈ ? 1961 1991 1951 2002 1961 1991 1951 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ? 2000 1995 1999 1992 2000 1995 1999 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP