કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીયે એલિફન્ટ ફેમિલી એન્વાયર્નમેન્ટલ એવોર્ડ જીત્યો ? કાર્તિકી ગોન્સાલ્વીસ રેહમાન ખાન રોબર્ટ વિન્સ્ટર મનપ્રીત કૌર કાર્તિકી ગોન્સાલ્વીસ રેહમાન ખાન રોબર્ટ વિન્સ્ટર મનપ્રીત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ વિયેતનામ ફ્રાન્સ શ્રીલંકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એકિઝબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું ? ભોપાલ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સીનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સૌરવ ગાંગુલી કપિલ દેવ અજીત અગરકર અનિલ કુંબલે સૌરવ ગાંગુલી કપિલ દેવ અજીત અગરકર અનિલ કુંબલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ વસતી દિવસ (World Population Day) ક્યારે મનાવાય છે ? 9 જુલાઈ 12 જુલાઈ 10 જુલાઈ 11 જુલાઈ 9 જુલાઈ 12 જુલાઈ 10 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? ત્રીજો ચોથો બીજો પાંચમો ત્રીજો ચોથો બીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP