કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં PM મેગા ઈન્ટેગ્રેટેડ ટેક્સટાઈલ રીજન એન્ડ અપેરલ પાર્ક (PM MITRA પાર્ક)નું ઉદ્ઘાટન કરાયું ?

અમરાવતી
નાગપુર
થાણે
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેક્શન બોડીઝ (A-WEB)ના એકિઝક્યુટિવ બોર્ડની 11મી બેઠક ક્યા યોજાઈ હતી ?

શ્રીલંકા
માલદીવ
બાંગ્લાદેશ
કોલંબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP