કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે માનવ-હાથી સંઘર્ષની વધતી જતી સમ્યાઓના સમાધાન માટે ‘ગજહ કોથા’ અભિયાન શરૂ કર્યું ? કેરળ ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ કેરળ ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર નવી દિલ્હી લખનઉ બેંગલુરુ ગાંધીનગર નવી દિલ્હી લખનઉ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટરસ્ટેટ ચેક પોસ્ટ માટે કેશલેસ પેમેન્ટ સુવિધા શરૂ કરી ? આંધ્ર પ્રદેશ છત્તીસગઢ કેરળ બિહાર આંધ્ર પ્રદેશ છત્તીસગઢ કેરળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સંરક્ષણ મંત્રાલયે INS શંકુશના મીડિયમ રિફિટ વિથ લાઈફ સર્ટિફિકેશન (MRLC) માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? કોચીન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. કોચીન શિપયાર્ડ લિ. ગોવા શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘નામદા’ ગાલિચા ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? હરિયાણા સિક્કિમ ઉત્તર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર હરિયાણા સિક્કિમ ઉત્તર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ કંપનીએ થ્રેડ્સ નામનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? માઈક્રોસોફ્ટ મેટા ટ્વિટર ગૂગલ માઈક્રોસોફ્ટ મેટા ટ્વિટર ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP