ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ મૂળ કયા જિલ્લાના વતની છે ? ભાવનગર ખેડા સુરત અમરેલી ભાવનગર ખેડા સુરત અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી કયું ગામ ભારતનું પ્રથમ "ડીજીટલ ગામ" બન્યું ? આકોદરા બારડોલી ધજ ચારણકા આકોદરા બારડોલી ધજ ચારણકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારત સરકાર દ્વારા 2016ના વર્ષ અગાઉ કયા વર્ષમાં ભારતીય ચલણી નોટો રદ કરવાના પગલાં ભરવામાં આવ્યા હતા ? 1978 1979 1973 1977 1978 1979 1973 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી ? ગ્રામીણ બેંકો સહકારી બેંકો વાણિજ્ય બેંકો નાબાર્ડ ગ્રામીણ બેંકો સહકારી બેંકો વાણિજ્ય બેંકો નાબાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાત રાજયમાં જી.એસ.ટી.નો અમલ કયારથી કરાયેલ છે ? 1 એપ્રિલ 2017 1 જુલાઈ 2017 1 ઓગસ્ટ 2017 1 જૂન 2017 1 એપ્રિલ 2017 1 જુલાઈ 2017 1 ઓગસ્ટ 2017 1 જૂન 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ? આયાત અવેજીકરણ ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ આયાત અવેજીકરણ ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP