ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ડિમેટ એકાઉન્ટ' સંબોધન કયા વ્યવસાય માટે વપરાય છે ? ઝવેરી બજાર શેરબજાર વિદેશી હુંડીયામણ અનાજ બજાર ઝવેરી બજાર શેરબજાર વિદેશી હુંડીયામણ અનાજ બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ? 1. સેન્ટ્રલ એક્સાઇઝ 2. વ્યવસાયિક વેરો 3. સર્વિસ ટેક્સ 4.વેટ ફક્ત 1,3 અને 4 ફક્ત 3 અને 4 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1,3 અને 4 ફક્ત 3 અને 4 1,2,3 અને 4 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2000,1800 2300,2000 2400, 2100 2000,1900 2000,1800 2300,2000 2400, 2100 2000,1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કાયમી ખાતા નંબર (PAN) ___ 'આલ્ફા-ન્યૂમેરિક કેરેકટર' ધરાવે છે. 6 4 10 12 6 4 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ? વેંકટરામન દાસગુપ્ત હૈદર અલી સુબ્રમણ્યમ ચંદ્રશેખર આમર્ત્ય સેન વેંકટરામન દાસગુપ્ત હૈદર અલી સુબ્રમણ્યમ ચંદ્રશેખર આમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં એક રૂપિયાની નોટ ઉપર નીચેનામાંથી કોની સહી હોય છે ? નાણાં સચિવ નાણામંત્રી રિઝર્વ બેંકના ડે.ગવર્નરની રિઝર્વ બેંકના ગવર્નરની નાણાં સચિવ નાણામંત્રી રિઝર્વ બેંકના ડે.ગવર્નરની રિઝર્વ બેંકના ગવર્નરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP