કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મિશન શક્તિ સ્કૂટર યોજનાને મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. એક પણ નહીં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને 'મેરા ગાંવ મેરી ધરોહર' સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. એક પણ નહીં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મેરા ગાંવ મેરી ધરોહર’ (MGMD) પહેલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતમાં 12 દેશો વચ્ચેના તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય અભ્યાસનું આયોજન કરાઈ રહ્યું છે, તે ક્યા પ્રકારનો અભ્યાસ છે ? માનવતા સહાય અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ માનવતા સહાય અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) BRICS અર્બનાઈઝેશન ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? મોસ્કો કેપટાઉન નવી દિલ્હી શાંઘાઈ મોસ્કો કેપટાઉન નવી દિલ્હી શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP