કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વાર્ષિક બોનાલુ મહોત્સવ મનાવાયો ? મુંબઈ હૈદરાબાદ ચેન્નઈ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ચેન્નઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સમુદ્રી ક્ષેત્રમાં ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં ડિફરેન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (DGNSS) લૉન્ચ કરી તેનું નામ જણાવો. સમુદ્ર મંથન ઓશનકિંગ સાગર સંપર્ક ઓશન નેવિગેશન સમુદ્ર મંથન ઓશનકિંગ સાગર સંપર્ક ઓશન નેવિગેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) 'મીટિંગ ઓફ સ્પેસ ઈકોનોમી લીડર્સ અન્ડર ઈન્ડિયાઝ G20' બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન સંસ્થા ક્યા આવેલી છે ? ગાંધીનગર સુરત દેવભૂમિ દ્વારકા રાજકોટ ગાંધીનગર સુરત દેવભૂમિ દ્વારકા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા શહેરમાં સાઈ હિરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? પુટ્ટાપાર્થી વિશાખાપટ્ટનમ વિજયવાડા તિરુપતિ પુટ્ટાપાર્થી વિશાખાપટ્ટનમ વિજયવાડા તિરુપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશને મિસાઈલ કોર્વેટ INS કિરપાણ સોંપી ? કેન્યા ઓમાન વિયેતનામ પનામા કેન્યા ઓમાન વિયેતનામ પનામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP