ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ડૉ.અમર્ત્ય સેન કયા ક્ષેત્રમાં જાણીતા છે ? મેનેજમેન્ટ વિજ્ઞાન અર્થશાસ્ત્ર રાજકારણ મેનેજમેન્ટ વિજ્ઞાન અર્થશાસ્ત્ર રાજકારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 2000 રૂ. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂ.500 ની નવી નોટ પાછળ કોની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે ? હિમાલય સંસદ ભવન બળદ સાથેનો ખેડૂત લાલ કિલ્લો હિમાલય સંસદ ભવન બળદ સાથેનો ખેડૂત લાલ કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા શહેરમાં ઇલેક્ટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે ? ગુરુગ્રામ મુંબઈ બેંગલુરુ પુણે ગુરુગ્રામ મુંબઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ? એકપણ સાચું નથી રૂ. 1,600 કરોડ રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 એકપણ સાચું નથી રૂ. 1,600 કરોડ રૂ. 20,00 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા દેશમાં એક તંત્રી વિત વ્યવસ્થા છે ? ભારત યુ.એસ.એ. કેનેડા ફ્રાન્સ ભારત યુ.એસ.એ. કેનેડા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ? વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP