ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ફેમા' નો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે ? વિદેશી માલ એક્સાઇઝની ચોરી પાસપોર્ટ સંબંધી વિદેશી હૂંડિયામણ વિદેશી માલ એક્સાઇઝની ચોરી પાસપોર્ટ સંબંધી વિદેશી હૂંડિયામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ? એકેય નહીં National Aid Bank for agriculture department National bank for rural development National bank for agriculture and rural development એકેય નહીં National Aid Bank for agriculture department National bank for rural development National bank for agriculture and rural development ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ? સમાજવાદી અર્થતંત્ર જાહેર અર્થતંત્ર જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર સરકારી અર્થતંત્ર સમાજવાદી અર્થતંત્ર જાહેર અર્થતંત્ર જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર સરકારી અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજય સરકારની મહેસૂલી આવકમાં શાનો સમાવેશ થાય છે ? બિન-કર આવક રાજ્યના કરવેરાની આવક આપેલ તમામ કેન્દ્રીય કરવેરાનો હિસ્સો બિન-કર આવક રાજ્યના કરવેરાની આવક આપેલ તમામ કેન્દ્રીય કરવેરાનો હિસ્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા ખાસ પ્રકારના ધિરાણ કરવા માટે સ્થાપવામાં આવેલ નથી ? NABARD ICICI IFCI NHB NABARD ICICI IFCI NHB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયું ભારતમાં આવકની અસમાનતાનું કારણ નથી ? જમીનની માલિકીમાં અસમાનતા સંપત્તિનું કેન્દ્રીકરણ ફુગાવો પ્રગતિશીલ કરવેરા જમીનની માલિકીમાં અસમાનતા સંપત્તિનું કેન્દ્રીકરણ ફુગાવો પ્રગતિશીલ કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP