કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ‘ટુગેધર વી આર્ટ' નામનું સ્પેશિયલ આર્ટ એક્ઝિબિશન ક્યા યોજાયું ? નવી દિલ્હી વારાણસી પટના લખનઉ નવી દિલ્હી વારાણસી પટના લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 2023 FIFA વીમેન્સ વર્લ્ડ કપનો ખિતાબ ક્યા દેશે જીત્યો ? જર્મની ઈંગ્લેન્ડ સ્પેન સ્વીડન જર્મની ઈંગ્લેન્ડ સ્પેન સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day) ક્યારે મનાવાય છે ? 6 ઑગસ્ટ 4 ઑગસ્ટ 5 ઑગસ્ટ 7 ઑગસ્ટ 6 ઑગસ્ટ 4 ઑગસ્ટ 5 ઑગસ્ટ 7 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ‘ઉદ્યોગરત્ન’ પુરસ્કાર કોને એનાયત કર્યો ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા એકનાથ શિંદે મુકેશ અંબાણી ગૌતમ અદાણી રતન તાતા એકનાથ શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો અરાશ-ડોર્રા ગેસ ફિલ્ડ વિવાદ ક્યા બે દેશો વચ્ચેનો વિવાદ છે ? જાપાન અને ચીન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુક્રેન અને રશિયા સાઉદી અરેબિયા અને કુવૈત જાપાન અને ચીન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા યુક્રેન અને રશિયા સાઉદી અરેબિયા અને કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP