કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતનું ક્યું રાજ્ય જાતિ આધારિત સર્વે કરી રહ્યું છે ? બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માઉઈ દ્વીપ ક્યા દેશમાં સ્થિત છે ? અમેરિકા ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નાગાસાકી દિવસ ક્યારે મનાવાય છે ? 3 ઑગસ્ટ 8 ઑગસ્ટ 5 ઑગસ્ટ 9 ઑગસ્ટ 3 ઑગસ્ટ 8 ઑગસ્ટ 5 ઑગસ્ટ 9 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફિસ્કલ હેલ્થ રિપોર્ટમાં ક્યું રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે ? મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા ડૉ.જોહન વોરનોકે કઈ કંપનીની સ્થાપના કરી હતી ? એડોબ ઈન્ટેલ IBM માઈક્રોસોફ્ટ એડોબ ઈન્ટેલ IBM માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સ્વામિત્વ યોજનાનું અમલીકરણ પંચાયતીરાજ મંત્રાલય કરે છે. 26મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2023માં સ્વામિત્વ (SVAMITVA = Survey of Villages Abadi and Mapping with Improvised Technology in Village Areas) યોજનાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને સ્વામિત્વ યોજનાનું અમલીકરણ પંચાયતીરાજ મંત્રાલય કરે છે. 26મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2023માં સ્વામિત્વ (SVAMITVA = Survey of Villages Abadi and Mapping with Improvised Technology in Village Areas) યોજનાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP