કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્દિરા ગાંધી સ્માર્ટફોન યોજના શરૂ કરી ? ઉત્તરાખંડ છત્તીસગઢ પ.બંગાળ રાજસ્થાન ઉત્તરાખંડ છત્તીસગઢ પ.બંગાળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરની મેટ્રો કંપનીએ ‘કાર્બનલાઈટ મેટ્રો ટ્રાવેલ' નામની ઈનોવેટિવ પહેલ શરૂ કરી ? દિલ્હી બેંગલુરુ કોલકાતા અમદાવાદ દિલ્હી બેંગલુરુ કોલકાતા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સિનિયર સિટિઝન દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઑગસ્ટ 25 ઑગસ્ટ 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ 21 ઑગસ્ટ 25 ઑગસ્ટ 24 ઑગસ્ટ 23 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ? 29 ઑગસ્ટ 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 30 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યના થુથુકુડી જિલ્લામાં આદિચનલ્લુર સંગ્રહાલયની આધારશિલા મુકવામાં આવી ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો એક પણ નહીં આપેલ બંને હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો એક પણ નહીં આપેલ બંને હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP