ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ એ.ક. માથુર લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ જસ્ટીસ કર્નલ જાગી જસ્ટિસ પી. સી. રામબેટ જસ્ટીસ એ.ક. માથુર લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ જસ્ટીસ કર્નલ જાગી જસ્ટિસ પી. સી. રામબેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ? 1. સેન્ટ્રલ એક્સાઇઝ 2. વ્યવસાયિક વેરો 3. સર્વિસ ટેક્સ 4.વેટ 1,2,3 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 3 અને 4 ફક્ત 1 અને 2 1,2,3 અને 4 ફક્ત 1,3 અને 4 ફક્ત 3 અને 4 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિશ્વનો કયો દેશ સૌ પ્રથમ ડીઝિટલ નાણાં (Digital Currency) શરૂ કરનાર છે ? સિંગાપોર ઈકવેડોર ફીનલેન્ડ જર્મની સિંગાપોર ઈકવેડોર ફીનલેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણી નોટ એ ___ છે. પ્રોમિસરી નોટ ચેક બેંક ડ્રાફ્ટ હુંડી પ્રોમિસરી નોટ ચેક બેંક ડ્રાફ્ટ હુંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1947 1952 1951 1950 1947 1952 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ? પંજાબ ગુજરાત રાજસ્થાન કેરાલા પંજાબ ગુજરાત રાજસ્થાન કેરાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP