કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. આપેલ બંને એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો અરાશ-ડોર્રા ગેસ ફિલ્ડ વિવાદ ક્યા બે દેશો વચ્ચેનો વિવાદ છે ? યુક્રેન અને રશિયા જાપાન અને ચીન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા અને કુવૈત યુક્રેન અને રશિયા જાપાન અને ચીન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા સાઉદી અરેબિયા અને કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partiion Horrors Remembrance Day) ક્યારે મનાવાય છે ? 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ 14 ઓગસ્ટ 12 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ 14 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? રોહિત શર્મા વિરાટ કોહલી શુભમન ગિલ સૂર્યકુમાર યાદવ રોહિત શર્મા વિરાટ કોહલી શુભમન ગિલ સૂર્યકુમાર યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? મનિલા ઢાકા કાઠમંડુ કુઆલાલમ્પુર મનિલા ઢાકા કાઠમંડુ કુઆલાલમ્પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ કેરોસીન ઓક્સિજન સંચાલિત રોકેટ લૉન્ચ કરશે ? અગ્નિકુલ કોસમોસ સ્કાયરૂટ એરોસ્પેસ ધ્રુવ સ્પેસ બેલાટ્રિક્સ એરોસ્પેસ અગ્નિકુલ કોસમોસ સ્કાયરૂટ એરોસ્પેસ ધ્રુવ સ્પેસ બેલાટ્રિક્સ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP