કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ? ફૂટબૉલ કબડ્ડી હોકી ક્રિકેટ ફૂટબૉલ કબડ્ડી હોકી ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ક્યા શહેરમાં ટેલી લૉ-2.0 લૉન્ચ કર્યા ? નવી દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે AMC રેપો ક્લિયરિંગ લિમિટેડ (ARCL) નામના લિમિટેડ પર્પઝ ક્લીયરિંગ કોર્પોરેશન (LPCC)નું ઉદ્ઘાટન કર્યું ? ગૃહ મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન & ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. આપેલ બંને એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. આપેલ બંને એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવરની મિશન લાઈફ કેટલી છે ? 20 દિવસ 14 દિવસ 12 દિવસ 24 દિવસ 20 દિવસ 14 દિવસ 12 દિવસ 24 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે ઓશન શિલ્ડ-2023 નામક નૌસેના અભ્યાસ શરૂ કર્યો છે ? રશિયા જાપાન ચીન યુક્રેન રશિયા જાપાન ચીન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP