કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજોરી ચિકરી વુડક્રાફ્ટ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તરાખંડ રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન જમ્મુ અને કાશ્મીર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આસામ સરકારે કઈ પર્યાવરણીય પહેલ શરૂ કરી ? અમૃત વૃક્ષ આંદોલન સસ્ટેનેબલ આસામ મિશન ગ્રીન આસામ પ્રોજેક્ટ ઈકો ફ્રેન્ડલી આસામ અમૃત વૃક્ષ આંદોલન સસ્ટેનેબલ આસામ મિશન ગ્રીન આસામ પ્રોજેક્ટ ઈકો ફ્રેન્ડલી આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં 26મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2023માં સ્વામિત્વ (SVAMITVA = Survey of Villages Abadi and Mapping with Improvised Technology in Village Areas) યોજનાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. સ્વામિત્વ યોજનાનું અમલીકરણ પંચાયતીરાજ મંત્રાલય કરે છે. આપેલ બંને એક પણ નહીં 26મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2023માં સ્વામિત્વ (SVAMITVA = Survey of Villages Abadi and Mapping with Improvised Technology in Village Areas) યોજનાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. સ્વામિત્વ યોજનાનું અમલીકરણ પંચાયતીરાજ મંત્રાલય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. આપેલ તમામ કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે લખનઉમાં CSIR-NBRI દ્વારા વિકસિત ‘નમોહ 108’ નામના ‘કમળ’ની નવી જાતનું અનાવરણ કર્યું. ‘નમોહ 108’નું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું પ્રતીક છે. આ અવસરે લોટ્સ મિશન શરૂ કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમૂહમાં નવા દેશો સામેલ થયા, તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1 ). ઈરાન 2 ). UAE 3 ). સાઉદી અરેબિયા 4 ). આર્જેન્ટિના 5 ). ઈજિપ્ત 6 ). ઈથિયોપિયા 1, 2, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 4, 5, 6 માત્ર 2, 3, 5, 6 1, 2, 3, 4, 5, 6 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 4, 5, 6 માત્ર 2, 3, 5, 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવાઈ રહ્યો છે ? 78મો 76મો 75મો 77મો 78મો 76મો 75મો 77મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP