ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે ? દ્વિતીયક તૃતીયક ચતુર્થક પ્રથમ દ્વિતીયક તૃતીયક ચતુર્થક પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સાચી જોડ જણાવો. અA. એડમ સ્મિથB. આલ્ફ્રેડ માર્શલC. લાયોનલ રોબિન્સ 1. સંપત્તિનું શાસ્ત્ર 2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર 3. અછત અને પસંદગીનું શાસ્ત્ર A-1, B-3, C-2 A-2, B-1, C-3 A-3, B-2, C-1 A-1, B-2, C-3 A-1, B-3, C-2 A-2, B-1, C-3 A-3, B-2, C-1 A-1, B-2, C-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિશ્વનો કયો દેશ સૌ પ્રથમ ડીઝિટલ નાણાં (Digital Currency) શરૂ કરનાર છે ? સિંગાપોર ફીનલેન્ડ ઈકવેડોર જર્મની સિંગાપોર ફીનલેન્ડ ઈકવેડોર જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Indian Financial System Code (IFSC) કેટલા ડીજીટનો હોય છે ? 8 13 11 4 8 13 11 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ? પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1952 1950 1947 1951 1952 1950 1947 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP