Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ભારત પહેલા ક્યા દેશોએ ચંદ્ર પર રોવરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે ? 1). USA 2). ચીન 3). રશિયા 4). ફ્રાન્સ

માત્ર 1, 2, 3
1, 2, 3, 4
માત્ર 1, 3, 4
માત્ર 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
જાણીતી હૉકી ટુર્નામેન્ટ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?

શ્રીલંકા
બાંગ્લાદેશ
નેપાળ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP