ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ અર્ધસ્વર ગણાય છે ? ષ્ સ્ ય્ ક્ષ ષ્ સ્ ય્ ક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રામબાણ નિ:સંતાન અવિભાજ્ય અખોવન રામબાણ નિ:સંતાન અવિભાજ્ય અખોવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામા શબ્દોમાંથી ગુણવાચક વિશેષણ ઓળખાવો. પંદર તીખું બે પચાસ પંદર તીખું બે પચાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "યાચક"નો વિરુદ્ધાર્થી છે ? દાતા દેનાર શેઠ શ્રીમંત દાતા દેનાર શેઠ શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? ઉત્પ્રેક્ષા પ્રાસસાંકળી યમક અન્યોક્તિ ઉત્પ્રેક્ષા પ્રાસસાંકળી યમક અન્યોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુ ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું' - કયો અલંકાર છે ? રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP