ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? એકેય નહીં કાળવાચક રીતીવાચક સ્થળવાચક એકેય નહીં કાળવાચક રીતીવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાવે તે લણે' વાક્યમાં 'તે' સર્વનામનો પ્રકાર દર્શાવો. અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક અન્યોન્યવાચક ત્રીજો પુરુષ સાપેક્ષ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે. તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાંડાની ધારે ચાલવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. તલવારની ધાર પર ચાલવું ખૂબ યુદ્ધ કરવું બહાદુર દર્શાવવી ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું તલવારની ધાર પર ચાલવું ખૂબ યુદ્ધ કરવું બહાદુર દર્શાવવી ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદભ્રષ્ટ કયો સમાસ છે ? દ્વિગુ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વિગુ તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. જડિબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટી જડીબુટ્ટી જડિબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટી જડીબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP