ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે ? નાણા ખાતું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંસદ આયોજન પંચ નાણા ખાતું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સંસદ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જી.એસ.ટી. (GST) ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે ? GST સમન્વય GST સાથી GST સર્વિસ GST સહેલી GST સમન્વય GST સાથી GST સર્વિસ GST સહેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? 1-9-2012 19-9-2015 19-9-2013 19-6-2013 1-9-2012 19-9-2015 19-9-2013 19-6-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કઈ પંચવર્ષીય યોજના તેની અવધિ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી ? સાતમી છઠ્ઠી આઠમી પાંચમી સાતમી છઠ્ઠી આઠમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 12% 13.5% 15% 14.5% 12% 13.5% 15% 14.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1976 1970 1975 1980 1976 1970 1975 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP